BEST LEARNING PLATEFORM

https://www.online-taiyari.xyz/

School Bandh Aadesh Latest News Report

Gujarat Ma School Bandh Aadesh Latest News Report 

School Bandh Aadesh Latest News Report








Click Here For School Circular

અમદાવાદઃ દેશમાં કોરોના વાઈરસના મામલાઓની સંખ્યા શુક્રવારે 81 થઈ છે. જેને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણની શકયતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીગઢમાં સ્કૂલો-કોલેજો બંધ કરવાની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જો કે આ અહેવાલ પહેલા આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ હોવાની એક ફેક એડવાઈઝરી વાઈરલ થઈ હતી. ત્યાર બાદ અનેક મીડિયાએ આ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સ્વરૂપે ચલાવ્યા હતા,પરંતુ DivyaBhaskarએ એક જવાબદાર મીડિયા તરીકે આ ફેક ન્યૂઝ પ્રકાશિત કર્યાં નહોતા. આ ફેક એડવાઈઝરી વાઈરલ થયા બાદ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પણ આ વાતનું ખંડન કરી જણાવ્યું હતું કે, આ એડવાઈઝરીમાં ગુજરાતનું નામ નથી.
આરોગ્ય સચિવે આ અહેવાલનું ખંડન કર્યા બાદ પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોએ પણ આ વાતને નકારીને ટ્વિટ કર્યું હતું.



Click Here To Pdf 

Click Here to Read News Report

1 comment:

  1. ❤️ ચિત્ર વિચિત્ર નો મેળો❤️

    🌈💥 ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દેલવાડા ગામ થી માત્ર દોઢેક કીલોમીટરના અંતરે આવેલા ગુણભાખરી ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે. 💫

    🌈💥 આ ગામ આકળ વાકળ અને સાબરમતીના સંગમ સ્થાને છે. 🔥💫

    🌈💥 પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, હસ્તિનાપુરના શાસન કરતા રાજા શાંતનુ ના બે પુત્રો ચિત્ર વીર્ય અને વિચિત્રવિર્ય અને તેમની માતા સત્યવતી અને સાવકા ભાઈ ના સંબંધો સંબંધો ઉપર સંદેહ હતો. 🌈⚡️

    તેમને પાછળથી તેમની ભૂલોનો પશ્ચાતાપ થતાં ગુણભાખરી નામની ટેકરી પાસે દેહત્યાગ કર્યો હતો.

    🔥⭐️☄ આ બંને ભાઈ ની યાદ મા આ મેળો યોજાય છે. 🌈☄

    🌏 મોટાભાગે સ્ત્રીઓ ચાંદીના ઘરેણા કી સજા હોય છે તેઓ અહીં આવી પૂર્વજોની યાદમાં વિલાપ કરે છે અને દૂર દૂરથી આવેલા સગાસંબંધીઓ મૃત્યુ પામેલા સ્વજનોને યાદ કરી કરે છે અને એકબીજાને આશ્વાસન આપે છે. 🔥🌥☀️🌈💥💪👏

    💥🌈 આ વિધિ ને હાડ ગાળવા ની વિધિ કહે છે. 💥🌈

    ✍prkashthakorsrpanch
    ✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️

    ReplyDelete

Popular